Downlaod call Letter : Click here
સુચના
(1) સાતમા તબક્કામાં ઉમેદવારોને જિલ્લા પસંદગી માટે તા.૧૯-૦૨-૨૦૧૪ ના રોજ બોલાવેલ છે.
(2) સાતમા તબક્કામાં ૫૭.૪૦% મેરીટ ધરાવતા સામાજિક શૈક્ષણિક પછાત વર્ગ(SEBC)ના ફરજીયાત કેટેગરીના પુરુષ
ઉમેદવારો કોલ-લેટર મેળવી શકશે.
(3) સાતમા તબક્કામાં ૫૩.૮૦% મેરીટ ધરાવતા જનરલ કેટેગરી(OP), ફરજીયાત કેટેગરી સિવાયના અનુસૂચિત જાતિ (SC) અને
સામાજિક શૈક્ષણિક પછાત વર્ગ(SEBC)ના પુરૂષ ઉમેદવારો કોલ-લેટર મેળવી શકશે.
(4) જિલ્લા/નગર શિક્ષણ સમિતિની પસંદગી કાર્યવાહી માટે તા.૧૭-૦૨-૨૦૧૪ ના ૨૦.૦૦ કલાકેથી ઉમેદવારોએ ઓન લાઈન
વેબસાઈટ ઉપરથી જ કોલ-લેટર મેળવી લેવાના રહેશે. અન્ય કોઈ પ્રકારે કોલ-લેટર મોકલવામાં આવશે નહિ.
(5) ઉમેદવારોએ લાયકાતના તમામ વર્ષ/પ્રયત્નની માર્કશીટ્સ/પ્રમાણપત્રો અને અનુભવ અંગેના આધાર-પુરાવાની ઓરીજીનલ
અને દરેકની એક ઝેરોક્ષ નકલ અવશ્ય સાથે લાવવાની રહેશે અન્યથા જિલ્લા/નગર શિક્ષણ સમિતિની પસંદગી કરવા દેવામાં આવશે
નહીં.