17 February, 2014

AGE CALCULATOR EXCEL FILE

·   0

AGE CALCULATOR EXCEL FILE

મિત્રો, દર વર્ષે DISE ફોર્મ માં વર્ગદીઠ  બાળકોની  ઉમર પ્રમાણે ટેબલ ભરવામાં આવતું હોય છે. તે માટે બાળકોની ઉમર ફક્ત જન્મ તારીખ લખતાં આપોઆપ ગણતરી થઈ જાય તેવી EXCEL ફાઇલ બનાવેલ છે. જેનાથી આપ ઝડપથી બાળકોની ઉમર શોધી શકશો.



Subscribe to this Blog via Email :