ગુજરાત રાજ્યની 74 નગર પાલિકામાં ચૂંટણી યોજાયા બાદ આજે સવારથી હાથ ધરાયેલી મત ગણતરીમાં ૫રિણામો જાહેર થવા માંડ્યા છે. જાફરાબાદ પાલિકામાં ભાજ૫ના 28 સભ્યો બિનહરિફ જાહેર થતા તેની ચૂંટણી યોજાઇ નહોતી. આ સિવાય 74 પાલિકામાં કુલ 6200 થી વધુ ઉમેદવારો માટે મતદાન થયું હતું. જેના ૫રિણામો જાહેર થવા માંડ્યા છે. આ ૫રિણામો કંઇક આ મુજબ છે…
નગર પાલિકા | ભાજ૫ | કોંગ્રેસ | અન્ય |
દ્વારકા | ૨૫ | ૦ | ૩ |
હળવદ | ૧૮ | ૬ | ૦ |
ધાનેરા | ૧૦ | ૧૮ | ૦ |
તળાજા | ૨ | ૧૦ | ૦ |
રાધનપુર | ૧૨ | ૧૬ | ૦ |
સાણંદ | ૨૪ | ૪ | ૦ |
સિંહોર | ૨૩ | ૧૧ | ૨ |
હારીજ | ૧૭ | ૭ | ૦ |
સલાયા | ૪ | ૨૪ | ૦ |
થરાદ | ૧૨ | ૧૨ | ૦ |
ધરમપુર | ૧૪ | ૧૦ | ૦ |
જામજોધપુર | ૨૦ | ૮ | ૦ |
ચાણસ્મા | ૨૧ | ૩ | ૦ |
વિજલપોર | ૩૩ | ૩ | ૦ |
ભાયાવદર | ૯ | ૧૫ | ૦ |
વલ્લભ વિદ્યાનગર | ૨૪ | ૦ | ૦ |
બાવળા | ૧૯ | ૪ | ૫ |
વિસાવદર | ૧૧ | ૧૩ | ૦ |
લાઠી | ૨૦ | ૦ | ૦ |
બાલાસિનોર | ૧૪ | ૯ | ૫ |
પારડી | ૧૪ | ૧૪ | ૦ |
ધંધુકા | ૧૪ | ૧૩ | ૧ |
ભાણવડ | ૧૫ | ૮ | ૧ |
જસદણ | ૨૩ | ૫ | ૦ |
ગારીયાધાર | ૧૪ | ૧૪ | ૦ |
મોરબી | ૧૮ | ૬ | ૦ |
ખેડબ્રહ્મા | ૧૪ | ૧૪ | ૦ |
વડનગર | ૨૭ | ૧ | ૦ |
માંગરોળ | ૧૨ | ૧૬ | ૮ |
ઇડર | ૧૯ | ૬ | ૩ |
બાંટવા | ૨૦ | ૪ | ૪ |
જેતપુર | ૨૯ | ૩ | ૧૨ |
ધ્રોલ | ૨૦ | ૦ | ૦ |
પ્રાંતિજ | ૧૭ | ૧ | ૬ |
તલોદ | ૧૧ | ૧૩ | ૦ |
માણસા | ૧૫ | ૧૩ | ૦ |
છાયા | ૧૬ | ૧૨ | ૦ |
રાણાવાવ | ૧૨ | ૦ | ૧૬ |
કુતિયાણા | ૧૯ | ૦ | ૫ |
માણાવદર | ૧૨ | ૧૧ | ૧ |
વંથલી | ૪ | ૨૦ | ૦ |
કોડીનાર | ૨૪ | ૪ | ૦ |
વલસાડ | ૨૫ | ૯ | ૧૦ |
ઉ૫લેટા | ૨૮ | ૭ | ૧ |
ધોરાજી | ૧૪ | ૨૨ | ૦ |
ગઢડા સ્વામીના | ૨૦ | ૮ | ૦ |
સંતરામપુર | ૧૪ | ૫ | ૫ |
કરજણ | ૧૮ | ૧ | ૯ |
ઝાલોદ | ૮ | ૧૪ | ૬ |
છોટા ઉદેપુર | ૪ | ૮ | ૧૬ |