19 February, 2018

BREAKING: Whose state wins in the municipality? LIVE Results

·   0

ગુજરાત રાજ્યની 74 નગર પાલિકામાં ચૂંટણી યોજાયા બાદ આજે સવારથી હાથ ધરાયેલી મત ગણતરીમાં ૫રિણામો જાહેર થવા માંડ્યા છે. જાફરાબાદ પાલિકામાં ભાજ૫ના 28 સભ્યો બિનહરિફ જાહેર થતા તેની ચૂંટણી યોજાઇ નહોતી. આ સિવાય 74 પાલિકામાં કુલ 6200 થી વધુ ઉમેદવારો માટે મતદાન થયું હતું. જેના ૫રિણામો જાહેર થવા માંડ્યા છે. આ ૫રિણામો કંઇક આ મુજબ છે…
નગર પાલિકાભાજ૫કોંગ્રેસઅન્ય
દ્વારકા૨૫
હળવદ૧૮
ધાનેરા૧૦૧૮
તળાજા૧૦
રાધનપુર૧૨૧૬
સાણંદ૨૪
સિંહોર૨૩૧૧
હારીજ૧૭
સલાયા૨૪
થરાદ૧૨૧૨
ધરમપુર૧૪૧૦
જામજોધપુર૨૦
ચાણસ્મા૨૧
વિજલપોર૩૩
ભાયાવદર૧૫
વલ્લભ વિદ્યાનગર૨૪
બાવળા૧૯
વિસાવદર૧૧૧૩
લાઠી૨૦
બાલાસિનોર૧૪
પારડી૧૪૧૪
ધંધુકા૧૪૧૩
ભાણવડ૧૫
જસદણ૨૩
ગારીયાધાર૧૪૧૪
મોરબી૧૮
ખેડબ્રહ્મા૧૪૧૪
વડનગર૨૭
માંગરોળ૧૨૧૬
ઇડર૧૯
બાંટવા૨૦
જેતપુર૨૯૧૨
ધ્રોલ૨૦
પ્રાંતિજ૧૭
તલોદ૧૧૧૩
માણસા૧૫૧૩
છાયા૧૬૧૨
રાણાવાવ૧૨૧૬
કુતિયાણા૧૯
માણાવદર૧૨૧૧
વંથલી૨૦
કોડીનાર૨૪
વલસાડ૨૫૧૦
ઉ૫લેટા૨૮
ધોરાજી૧૪૨૨
ગઢડા સ્વામીના૨૦
સંતરામપુર૧૪
કરજણ૧૮
ઝાલોદ૧૪
છોટા ઉદેપુર૧૬

Subscribe to this Blog via Email :