20 February, 2014

SSC 2014 Internal and School Level Subject Marks

·   1

SSC 2014 Internal and School Level Subject Marks

»»» SSC 2014 ના આંતરીક અને શાળાકીય વિષયના માર્ક્સ ની એન્ટ્રી માટેનું સોફ્ટવેર તારીખ 25/02/2014 બાદ શરુ(LIVE) કરવામાં આવશે, જેનો વિગતવાર પરિપત્ર તારીખ.25/02/2014 ના રોજ બોર્ડની વેબસાઈટ પર મુકવામાં આવશે અને શાળાઓને SMS થી જાણ કરવામાં આવશે.

Subscribe to this Blog via Email :

1 comments:

Write comments
B
AUTHOR
Feb 20, 2014, 8:01:00 PM delete

કાળિયો કુંભાર એને ગધેડાં દસબાર:
એક છેક અડીયલ માણેકડું નામનું,

ખાય ખૂબ છતાંય ન કશાય કામનું:
કાળિયો માણેકડાંને ઠેકાણે લાવવા

કરતો કોટી ઉપાય એકપણ ના થાય સફળ
એક દિ’ માણેકડું દોડ્યું જોઈ ખેતરે ગાજર

કાળિયાને તે’દિથી ઉપાય મળિ ગયો
તેણે એક સોટીની આગળ લટકાવ્યા

ગાજર ચાર, બસ તે દિવસથી માણેકડું
લગાર ન બેસતું ભાર આખો દિ ઉપાડતું

તોય ના થાક્તુ કળિયાને હવે છે નિરાંત
આપણે પણ દોડતાં ગાજરની લાલચે જ.

Reply
avatar