04 September, 2014

How to CCC/CCC+ Registration Information

·   0

CCC+/ CCC+ Registration Information 

મિત્રો, 
હવે CCC/CCC+ ની પરિક્ષા આપવા માટે ઓનલાઈન CCC/CCC+ Registration કરાવવું ફરજીયાત છે જે CCC/CCC+ Registration  તા08-09-2014 રોજ સવારના 11-30 am  થી શરુ થાય છે જેમાં કુલ10000 જણાનું જ CCC/CCC+ Registration થવાનું છે જેમાં વહેલા તે પહેલાના ધોરણ હોવાથી તમે જરૂરી માહિતીના અભાવે રહી નાં જતા  CCC/CCC+ Registration ની માહિતી નીચે મુજબ છે.
CCC/CCC+ Registration  માટે તમે તમારો Mobile No  અને Password  સેટ કરવાનું હોય છે ત્યારબાદ નિરાતે બાકીની માહિતી ભરવાની હોય છે 

સૌ પ્રથમ  CCC/CCC+ Registration માટેની વેબ ખોલો 
1
Exam type :
both લખવુ
2
NAME OF SECRETARIAT 
Education  (તમારી કચેરી જે વિભાગમાં આવતી તેની વિગત  લખવુ)
3
NAME OF DEPARTMENT
Education Department  (તમારીકચેરીનું લખવુ)
4
NAME OF INSTITUTE / OFFICE :  
તમારી શાળા કે કચેરીનું નામ લખવુ
5
OFFICE ADDRESS  :  
તમારી શાળા કે કચેરીનું સરનામુ લખવુ
6
Name & designation of  Head of Office , Contact Number and Email :
તમારી શાળા કે કચેરીના વડાનું નામ,  સંપર્કનંબર અને ઇમૈલ લખવા
7
Name Of Employee :
તમારું નામ લખવું
8
Designation :
તમારો હોદો લખવો
9
CPF No. /GPF No:
CPF કે GPF No. ધરાવતા હોતો તેની વિગતલખવી
10
Date of Birth, Age , Sex (Male/Female)
જન્મ તારીખ , ઉમંરજાતિ(પુરૂષ કે સ્ત્રીનીમાહિતી લખવી
11
Marital Status :
પરણિત/અપરણિત કે વિધવા/વિધુર લાગુ પડતુલખવુ
12
Date of Joining : 1. In Govt. Service, 2. Department
નોકરીની દાખલ તારીખ અને જે તે શાળા/કચેરીદાખલ તારીખ લખવી
13
Date of Retirement : Write Retirement Date 
નિવૃતિ  તારીખ લખવી
14
Address : Write full Address 
તમારું સરનામું લખવું
15
Weather you are Promoted Higer Scale :
જો તમારી ઉચ્ચ પગાર ધોરણ  કેટલા સમયમેળવવાનુ છે કે  Not Applicable  લાગુપડતુ લખવું

હા મિત્રો તમારા પાસપોર્ટ સાઈટ નો ફોટો અને સહી પણ સ્કેન કરી તૈયાર રાખજો  તે સાઈઝ વધુમાં વધુ 10 kb  વધુ નાં હોવી જોઈએ  

Payment  માટે 
 Payment માટેની સૂચનાઓ માટે  Click here
 Online  માટે Payment Click here


SOURCE: EDUSAFAR

Subscribe to this Blog via Email :