10 July, 2014

BRAKING NEWS: INCOME TAX NI MARYDA VADHARAYI....

·   0

»» 80c  ની મર્યાદા રૂ. 1 લાખથી વધારીને રૂ.1.5 લાખ કરવામાં આવી.

»» રૂ. 2 લાખ સુધીની હોમ લોન પર કોઈ ટેક્સ નહીં, પહેલા આ મર્યાદા રૂ. દોઢ લાખની હતી.

»» આવકવેરાની મર્યાદા રૂ. 2 લાખથી વધારીને રૂ. 2.5 લાખ કરવામાં આવી.

»» 60 વર્ષથી નીચેના લોકોની રૂ. 2.50 લાખ સુધીમાં કોઈ ટેક્સ નહીં.

Subscribe to this Blog via Email :