11 February, 2014

BREAKING NEWS :- HTAT FOURTH ROUND DECLARE

·   0

મુખ્ય શિક્ષક વર્ગ–૩ ભરતીના ઉમેદવારો માટે અહી ક્લિક કરવ

(1) ચોથા તબક્કામાં ઉમેદવારોને જિલ્લા પસંદગી માટે તા.૧૩-૦૨-૨૦૧૪ ના રોજ બોલાવેલ છે.

(2) ચોથા તબક્કામાં ૫૯.૨૩% મેરીટ સુધીના ઉમેદવારો કોલ-લેટર મેળવી શકશે.

(3) જિલ્લા/નગર શિક્ષણ સમિતિની પસંદગી કાર્યવાહી માટે તા.૧૧-૦૨-૨૦૧૪ ના ૧૪.૦૦
કલાકેથી ઉમેદવારોએ ઓન લાઈન વેબસાઈટ ઉપરથી જ કોલ-લેટર મેળવી લેવાના રહેશે. અન્ય કોઈ પ્રકારે કોલ-લેટર મોકલવામાં આવશે નહિ.

(4) ઉમેદવારોએ લાયકાતના તમામ વર્ષ/પ્રયત્નની માર્કશીટ્સ/પ્રમાણપત્રો અને અનુભવ અંગેના આધાર-પુરાવાની ઓરીજીનલ અને દરેકની એક ઝેરોક્ષ નકલ અવશ્ય સાથે
લાવવાની રહેશે અન્યથા જિલ્લા/નગર
શિક્ષણ સમિતિની પસંદગી કરવા દેવામાં આવશે
નહીં.

ખાસ સુચના: વયમર્યાદા/ટેટ ગુણ છુટના કારણે ફરજીયાત કેટેગરી મલવા પાત્ર હોય તેવા ઉમેદવારો તેમનો કોલ લેટર મેળવી શકશે નહીં.

મુખ્ય શિક્ષક ભરતી (ચોથો તબક્કો)

Subscribe to this Blog via Email :